Blog

“કેળવણી”

Posted by : ડૉ..રાજેશ. કે. ડોડીયા આચાર્યશ્રી,સરકારી આર્ટસ & કોમર્સ કોલેજ, વંથલી. અધ્યક્ષ, મનોવિજ્ઞાનવિભાગ,
15

ભારતીય શિક્ષણની વર્તમાન અને ભાવી સંભાવનાઓ આવા વિષય ઉપર ગોષ્ઠિમાટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે પ્રથમ તો કેળવણી ને સમજવી જરૂરી છે, સરકારના વર્ષોના પ્રયાસો પછી પણ કેટલીક બાબતો ઉડી ને આંખે વળગે તેવી છે તો આજે આપણે સોં સાથે મળી થોડો સમજવા પ્રયાસ કરીએ . अन्धं तं: प्रविशन्ति ये अविधामुपासते| ततो भूय ईव ते तमो

Read More